શોધખોળ કરો
કોરોના વાયરસને આ રીતે ગળામાં જ કરી દો બેઅસર, ગંભીર પરિણામથી બચી શકાશે
વાયરસ સૌથી પહેલા ગળામાં અટેક કરે છે. જો ગળામાં જ વાયરસને બેઅસર કરી દેવામાં આવે તો તે ફેફસાને ડેમેજ કરતા અટકાવી શકાય છે. આસ્થિતિમાં આપે વધુમાં વધુ ગરમ પાણીનું સેવન કરવું જોઇએ.. ગરમ પાણી સાથે હળદરનું સેવન પણ કારગર નીવડે છે. કારણ કે હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ છે. જે કફનો નાશ કરે છે. ગળામાં વાયરસને બેઅસર કરવા માટે બીટાડિન ગાર્ગલથી પણ કોગળા કરી શકાય છે. ગળામાં જ વાયરસને બે અસર કરવા માટે આપ ગરમ પાણમાં હળદર મિક્સ કરીને તેનું ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો. આવું કરવાથી ગળામાં જમા કક પેટમાં જતો રહેશે અને પેટમાં ગેસ્ટ્રીક જ્યુસ હોય છે.જે કફને બેઅસર કરી શકે છે.
દેશ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
આગળ જુઓ





















