શોધખોળ કરો
ISIએ અનેક આતંકવાદી સંગઠનો સાથે કરી બેઠક, ભારતમાં હુમલા અંગે કરાઈ ચર્ચાઃસૂત્ર
ગુપ્ત દસ્તાવેજોના હવાલાથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISIએ અનેક આતંકવાદી સંગઠનો સાથે બેઠક કરી છે. ભારતમાં હુમલા માટે નવુ ગ્રુપ બનાવવા બેઠકમાં આદેશ આપ્યા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.
Tags :
Gujarati News India Gujarat News Meeting ISI Discussion Attacks Terrorist Organization ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Liveદેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ






















