શોધખોળ કરો

Cloud Burst in Dehradun: દેહરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટતા મોટું નુકસાન

હિમાચલ પ્રદેશ જેવો જ કુદરતનો પ્રકોપ સમગ્ર ઉત્તારખંડમાં જોવા મળી રહ્યો છે, દહેરાદૂન, સહસ્ત્રધારા સહિતના સ્થળે વાદળો ફાટતા અતિશય વરસાદના પાણીથી તમસા નદી તોફાની બની છે..નદીના રૌદ્ર સ્વરૂપના કારણે કાંઠા વિસ્તારમાં જબરદસ્ત નુકસાન થયું છે...રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થતા જબરદસ્ત ટ્રાફિક જામ થયો છે..એટલુ  જ નહીં ઉત્તરાખંડના મોટા ભાગના શહેરોમાં પર્વતોથી તણાઈને આવેલા કાટમાળમાં હોટલો અને દુકાનોને ભારે નુકસાન થયું છે..તમસા નદી પાસેના મંદિરો અને ઘાટ પણ જળમગ્ન થઈ ચૂક્યા છે..તીર્થધામ ઋષિકેશમાં તો જળબંબાકારની સ્થિતિ થઈ છે, અનેક લોકો પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા જોકે, NDRFની ટીમે રાત ભર રેસ્કર્યૂનું કામ યથાવત રાખી અનેકના જીવ બચાવ્યા..

16 સપ્ટેમ્બર 2025ના રોજ ભારે વરસાદે ઉત્તર ભારતમાં ફરી એકવાર તબાહી મચાવી હતી. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેના કારણે દુકાનો તણાઈ ગઈ અને ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. હિમાચલ પ્રદેશના ધરમપુર, મંડી અને શિમલા જેવા વિસ્તારોમાં ભારે વરસાદથી બસ સ્ટેન્ડ ડૂબી ગયા, વાહનો તણાઈ ગયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા.  

દેશ વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું

RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

'77 બોલમાં 205 રન...', 22 છગ્ગા અને 17 ચોગ્ગા, 140 કિલો વજન ધરાવતા બેટ્સમેનની ટી20 માં બેવડી સદી

Embed widget