શોધખોળ કરો
પૂણેઃ કોરોનાની વેક્સીન બનાવનાર કંપનીમાં લાગી આગ, જુઓ વીડિયો
દેશને કોરોના રસી આપનારી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર છે. પુણેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી છે. આગમાં કેટલું નુકસાન થયું હાલ તેની જાણકારી નથી. ઘટનાસ્થળ પર 10 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જ્યાં કોરોનાની રસી તૈયાર કરવામાં આવી રહી છે તે જગ્યા એકદમ સુરક્ષિત છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















