શોધખોળ કરો
દૂધના ભાવમાં પણ વધારો, પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થયો
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતાં હવે દૂધના ભાવમાં પણ વધારો કરાયો છે. અમુલ ગોલ્ડમાં 4 રૂપિયા તો અમુલ શક્તિમાં 2 રૂપિયાનો વધારો થયો છે. મોંઘવારીનો વધુ એક માર જનતા પર પડ્યો છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















