શોધખોળ કરો
એક વર્ષમાં સૌ પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો કેટલો કરાયો ઘટાડો?
છેલ્લા એક વર્ષમાં બુધવારે પ્રથમ વખત પેટ્રોલ- ડિઝલના ભાવ ઘટ્યા હતા. પેટ્રોલમાં પ્રતિ લીટર 18 પૈસા તો ડીઝલના ભાવમાં 17 પૈસાનો ઘટાડો કરાયો હતો. ક્રુડના ભાવ ઘટતા ઓઈલ કંપનીઓએ ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















