શોધખોળ કરો
PM મોદી પહોંચ્યા કેદારનાથ ધામ, આજે વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ પહોંચી ચૂક્યા છે. અહીંયા વડાપ્રધાન મોદી આદી શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે આજે તેઓ 400 કરોડથી વધુ યોજનાની જાહેરાત પણ કરશે.
દેશ
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
આગળ જુઓ






















