શોધખોળ કરો
વડાપ્રધાન મોદીએ પ્રયાગરાજ-વારાણસી 6 લેન હાઈવેનું લોકાર્પણ કર્યું, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી વારાણસીના ગંગા ઘાટ પર દેવ દિવાળીની ઉજવણી કરશે. વારાણસીના ખંડૂરી ગામમાં વારાણસી-પ્રયાગરાજ 6-લેન હાઇવેનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સીધો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અન્નદાતાને દગો આપનારા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. અમે કપટ નહી પરંતુ ગંગા જેવી પવિત્ર નીતિથી કામ કરી રહ્યા છીએ.
આગળ જુઓ





















