શોધખોળ કરો
ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું, ક્યારે અપાયું ભારત બંધનું એલાન?
ખેડૂતો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આઠ ડિસેંબરે ભારત બંધનું એલાન આપ્યું છે. કર્ણાટક અને તમિલનાડુ સહિત સમગ્ર દેશનાના ખેડૂતોને દિલ્લી આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્લીના તમામ એંટ્રી પોઈંટ બંધ કરાશે. સરકારમાં હિંમત હોય તો આંદોલનને સરકાર અટકાવી બતાવે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















