શોધખોળ કરો
Advertisement
રાજકોટ: ગોંડલમાં મકાનની બાલકની ધરાશાયી, રિક્ષાને મોટું નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના ગોંડલમાં મકાનની બાલકની ધરાશાયી થઇ. રિક્ષાને થયું મોટું નુકસાન. જાનહાનીના કોઈ સમાચાર નહિ. પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાઓને પ્રશાસન હેરાન કરતુ હોવાનો વેપારીઓનો આરોપ. સુરતના ધંધાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત. ઓમીક્રોન યુનિટ ઉભું કરાયું ગાંધીનગર સિવિલમાં. 30 બેડનું અલાયદું વોર્ડ ઉભું કરાયું છે. દિલ્લીની રોહિણી કોર્ટમાં ક્રૂડ બ્લાસ્ટ કર્યો. લાવારિસ બેગમાં મુક્યો હતો ક્રૂડ બૉમ્બ. 378 દિવસ બાદ ખેડૂતો આંદોલન નો આવ્યો અંત. ખેડૂત નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા મુજબ ખેડૂતોએ તેમનું આંદોલન સ્થગિત કર્યું છે. શનિવારે ખેડૂતો જશે ઘરે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Farmers ABP News State Doctors Patient Patients Movement Plight ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Newsદેશ
Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?
Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement