શોધખોળ કરો
Advertisement
Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?
દિલ્હીમાં હવાની ક્વોલિટી ખરાબ થતાં આજથી નવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. આજથી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન-3 અમલી બનાવી દેવાયો છે. બાંધકામ અને ડિમોલિશનની કાર્યવાહી બંધ રહેશે. બિનજરૂરી માઇનિંગ પ્રવૃત્તિ પણ બંધ રહેશે. દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજનમાં નૉન-CNG, BS-VI વાહનો, નૉન-ઇલેક્ટ્રિક વાહનો અને ડીઝલ ઇન્ટરસ્ટેટ બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાંચમા ધોરણ સુધીના ક્લાસને હાલમાં બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. BS-III પેટ્રોલ અને BS-VI ડીઝલ ફોર-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કમર્શિયલ વાહનો દિલ્હીમાં આવી શકશે નહીં. મશીનની મદદથી રસ્તા સાફ કરવામાં આવશે અને જ્યાં ધૂળનું વાતાવરણ છે એવા વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવશે. લોકોને કાર પૂલ કરવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
દેશ
Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ
Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ
Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન
LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion