શોધખોળ કરો
Advertisement
દેશમાં વધતા કોરોના સંક્રમણ પર રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવ્યો, જુઓ વીડિયો
દેશમાં કોરોનાના વધતા સંક્રમણ અંગે શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે ચિંતાના વિષય છે કે દેશમાં એક જ દિવસમાં કોરોનાના 25 હજારથી વધારે કેસ નોંધાયા છે. તબીબોનું પણ કહેવું છે કે કોરોનાની બીજી લહેર આવી રહી છે. શક્તિસિંહે આરોપ લગાવ્યો કે આપણા દેશમાં તમામને વેક્સિન મળી રહી નથી. અને આપણે વિદેશમાં વેક્સીન આપી રહ્યા છીએ.
દેશ
Delhi Pollution:દિવાળી બાદ પ્રદુષણમાં વધારો, કેટલાક વિસ્તારોમાં AQI 400ને પાર Watch Video
Maharashtra Ambulance Blast: ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં થયો બ્લાસ્ટ, એમ્બ્યુલન્સના ઉડ્યા ચિથડા
Jammu And Kashmir Snowfall : જમ્મુ-કશ્મીરમાં સિઝનની પહેલી હીમવર્ષા, વાહન વ્યવહાર ખોરવાયો
Justice Sanjiv Khanna : જસ્ટીસ સંજીવ ખન્ના બન્યા દેશના 51માં CJI
Pakistan: પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ, 21 લોકોના મોત, અનેક ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion