શોધખોળ કરો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનુ નિવેદન, દેશમાં નવા વેરિયંટના કેસ નથી, જુઓ ગુજરાતી ન્યુઝ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ દાવો કર્યો છે કે,, દેશમાં એકપણ નવા વેરિયંટના કેસ નથી નોંધાયા. રાજ્યસભામાં નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે,, જો નવા વેરિયંટનો એક પણ લક્ષણ દેખાશે તો તુરંત કાર્યવાહી કરવામાં આવશે. દુનિયાના 14 દેશમાં નવા વેરિયંટનો કેસ દેખાયો છે પરંતુ હજુ સુઘી ભારતમાં આનો પ્રવેશ થયો નથી.
અમદાવાદ
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ















