શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં 15 દિવસમાં વેક્સીનેશન શરૂ થવાની શક્યતા, જુઓ વીડિયો
ભારત બાયોટેકની વેક્સિનનું હાલ ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. હાલ ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. દેશમાં 15 દિવસમાં વેક્સીનેશન શરૂ થવાની શક્યતા છે. નેશનલ ટેકનિકલ ગ્રૃપે વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કમાં 30 કરોડ લોકોને વેક્સિન અપાશે ત્યાર બાદ અન્ય લોકોને વેક્સિન અપાશે. હાલ બે વેક્સિનને આપાતકાલીન મંજૂરી મળી છે.
દેશ
Navjot Singh Sidhu's wife beat stage 4 cancer: નવજોતસિંહ સિદ્ધૂની પત્નીએ કેન્સર સામે જીત્યો જંગ!
IPL Auction 2025: આઈપીએલ ઓક્શનમાં કયો ખેલાડી કેટલામાં વેચાયો?
Mann Ki Baat : મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ NCC કેડેટને લઈ શું કરી મોટી વાત?
Sambhal Jama Masjid Survey : સંભલની જામા મસ્જિદમાં સર્વે દરમિયાન પથ્થરમારો, પોલીસ છોડ્યા ટિયર ગેસના સેલ
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion