શોધખોળ કરો
લગ્ન બાદ વરૂણે નતાશાનો એક મિનિટ માટે પણ હાથ ન હતો છોડ્યો , જુઓ વીડિયો
આપ જોઇ શકો છો કે, વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન સાત ફેરા લીધા બાદ મીડિયા સામે રૂબરૂ થયા હતા.વરૂણ ધવન દુલ્હાના રૂપમાં અને નતાશા દુલ્હનના રૂપમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઇ રહ્યાં હતા. વરૂણ ધવને મનિશ મલ્હોત્રા દ્રારા ડિઝાઇન કરેલ શેરવાની પહેરી હતી. તો નતાશા દલાલ ખુદ એક ડિઝાઇનર છે. તેમણે ખુદ ડિઝાઇન કરેલ દુલ્હનનો ડ્રેસ પહેર્યો હતો. મેરેજની સેરેમની બાદ વરૂણ ધવન મીડિયા સમક્ષ અભિવાદન કરી રહ્યાં
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















