શોધખોળ કરો
Advertisement
UP: બદાયુમાં ગેંગરેપ બાદ મહિલાની હત્યા, મુખ્ય આરોપી મહંત ફરાર
ઉત્તર પ્રદેશના બદાયૂમાં બનેલી એક અત્યંત શરમજનક ઘટનામાં મંદિરમાં પૂજા કરવા ગયેલી મહિલા પર મંદિરના મહંત સત્યનારાયણ, તેના ચેલા વેદરામ અને ડ્રાઈવર જસપાસે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ હવસખોરોએ મહિલાના ગુપ્તાંગમાં સળિયો નાંખવા જેવી વિકૃત્તિની ચરમસીમા વટાવતાં અપકૃત્ય પણ કર્યાં હતા.આ મામલામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ઘટનાના મુખ્ય આરોપી પર મહંત સત્યનારાયણ ફરાર છે અને તેના પર 50 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસની ચાર ટીમો તપાસ કરી રહી છે
દેશ
Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement