શોધખોળ કરો

Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

રાજ્યમાં બળાત્કારીઓ, ડ્રગ્સ માફિયાઓ અને લેન્ડ માફિયાઓ વિરૂદ્ધ ભૂપેન્દ્ર પટેલની સરકારે જબરદસ્ત કાર્યવાહી વેગવંતી કરી છે. અસામાજિક તત્વોએ હડપેલી ગેરકાયદેસર સંપત્તિને સીધુ નિશાન બનાવી તેમને આર્થિક રીતે તોડી પાડી તેમજ તેમનો સમાજમાંથી દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે આજે જામનગરના થાવરિયા ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું. મુખ્યમંત્રીની સીધા માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી જામનગરના સામૂહિક દુષ્કર્મના આરોપી હુશેન ગુલમામદ શેખે હડપેલી સંપત્તિ પર બુલડોઝર ચાલ્યું છે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હુશેન ગુલમામદ શેખે હડપેલી 11 વીઘા ગૌચરની જમીન પર સાફ સફાઈ શરૂ થઈ છે. નવેમ્બર મહિનામાં જ હુશેન ગુલમામદ શેખ વિરૂદ્ધ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી તો આજ શખ્સ વિરૂદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ, પ્રોહિબીશન એક્ટ સહિતના આઠ ગુના દાખલ થઈ ચૂક્યા છે.  ગૌચરની જમીનમાં અશદ ફાર્મ હાઉસ તથા તાર ફેન્સિંગ કરી કરાયેલું દબાણ હટાવાયું છે. રાજ્ય સરકારનો સીધો સંદેશ છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ અગાઉ દ્વારકા, સોમનાથ, કચ્છ સહિતના વિસ્તારમાં અસામાજિક તત્વોના કુકર્મોને ડિમોલીશ કરી સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે... સાથે જ કાયદાનું ભાન કરાવવા ગુનેગારોના સરઘસના દ્રશ્યો સતત આવતા રહ્યા છે.. કુલ મળીને દાદાની સરકાર અને હર્ષ સંઘવીનો વિભાગ ગુનેગારોને તેમના કર્મોની કાનૂની રાહે સજા અપાવી નાગરિકોમાં તેમનો ભય ઓછો કરવા પ્રયત્નશીલ છે..

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget