શોધખોળ કરો
જામનગર, રાજકોટ અને જુનાગઢમાં વરસાદથી થયેલા નુકસાનનો મામલો, સહાયની રકમમાં કરાયો વધારો
(Jamnagar) જામનગર, (Rajkot) રાજકોટ અને (Junagadh) જુનાગઢમાં વરસાદને પગલે થયેલા નુકસાન મામલે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 3 જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન સામે અપાતા વળતરની રકમમાં વધારો (increase) કરાયો છે. ઘરવખરી, પશુઓના મોત, મકાનની નુકસાની સામે અપાતી (amount of assistance) સહાયની રકમમાં વધારો કરાયો છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















