શોધખોળ કરો
જામનગરઃ એરફોર્સના કર્મચારીએ કેબલ વડે ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, જુઓ વીડિયો
જામનગરના એરફોર્સના કર્મચારીએ કેબલ વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રામચંદ્ર નામના 54 વર્ષના કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. આપઘાત પાછળું કારણ હજું અકબંધ છે.
આગળ જુઓ




















