શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jamnagar Crime | જામનગરમાં પાન-મસાલો લેવા જેવી બાબતે મારામારી, જુઓ અહેવાલ
Jamnagar Crime | જામનગર શહેરમાં ગુનેગારોને પોલીસનો ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો વારંવાર આવે છે સામે. વધુ એક વખત આવા જ દ્રશ્યો આવ્યા સામે. જામનગર નજીક દરેડ શિવમપાર્ક વિસ્તારમાં પાનની દુકાને મસાલો લેવા બાબતે અને પૈસાના પ્રશ્ને માથાકુટ થઇ. દુકાનદાર અને મસીતીયાના શખ્સ વચ્ચે તકરાર થયા બાદ મારામારી થતા મામલો પોલીસમાં પહોચ્યો. એક યુવાનની હત્યાની કોશિષ, બંને જુથ વચ્ચે તકરારમાં ત્રણને ઇજા, સામસામી પોલીસ ફરીયાદ. ધોકા, પાઇપથી માર માર્યાની સામ સામી ફરીયાદ કરવામાં આવી. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે.
જામનગર
![Jamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/05956885f28cd3ef86d0b52596df974b1719219002398922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Jamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ
![Jamnagar Students Rescue | કાલાવડમાં બ્રિજ ધોવાયો, સ્કૂલ બસ રોકાવી લોકોએ બાળકોને નદી કરાવી પાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/bcc9eb456b2366ad1b80b3f274509d15171920769719573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Jamnagar Students Rescue | કાલાવડમાં બ્રિજ ધોવાયો, સ્કૂલ બસ રોકાવી લોકોએ બાળકોને નદી કરાવી પાર
![Jamnagar News: નાઘેડીમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકના પરિવાર પર હુમલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/15/77e2e957fe3a0b681789b94ebc00e0ef17184504857221012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Jamnagar News: નાઘેડીમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવકના પરિવાર પર હુમલો
![Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/c91a8512e5a0301acfcea20b5e5689f81718373774312922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન
![Jamnagar Rain | જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી... જુઓ ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/2f6477f707ed9a2c0fb8504b1291915b1717898592254722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Jamnagar Rain | જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી... જુઓ ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement