શોધખોળ કરો
જામનગર: માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું, બાળકોના મોત, માતાનો બચાવ
જામનગરના મોરારદાસ ખાંભાલીડામાં માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું. 3 બાળકોના મોત થયા છે અને માતાનો બચાવ કરાયો છે. બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
આગળ જુઓ





















