શોધખોળ કરો
મારુ ગામ મારી વાતઃ જામનગરના લાખાબાવળ ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો
જામનગર(Jamnagar)ના લાખાબાવળ ગામ(Lakhabawal village)ના લોકોએ તેમની સમસ્યાઓ જણાવી છે. તેમણે કહ્યું કે, ગામમાં વારંવાર લાઈટ જતી રહે છે. આ સાથે રોડ રસ્તાની હાલત ખુબ જ દયનીય છે. આ સાથે ચેકડેમ તૂટી ગયા છે નવા બનાવવાની કામગીરી થઈ નથી.
આગળ જુઓ





















