શોધખોળ કરો
જામનગર-દ્વારકાની સહકારી બેન્કમાં હોદ્દેદારોની ચૂંટણી, બેન્કના ચેરમેન તરીકે પી.એસ.જાડેજાની નિયુક્તિ
જામનગર અને દ્વારકાની એકમાત્ર સહકારી બેન્કમાં હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી. બેન્કના ચેરમેન તરીકે પી.એસ.જાડેજાની નિયુક્તિ કરાઇ હતી. વિવિધ હોદ્દાઓ પણ આજે પસંદગી કરાઇ હતી.
આગળ જુઓ





















