શોધખોળ કરો
વાવાઝોડાના પગલે જામનગરના આ APMCમાં જણસને ખસેડાઈ સલામત સ્થળે,જુઓ વીડિયો
વાવાઝોડા(Hurricane)ના પગલે જામનગર(Jamnagar)ના હાપા APMCમાં જણસને સલામત સ્થળે ખસેડવામાં આવી છે.વરસાદ(Rain)ની આગાહીના પગલે તમામ જણસને સુરક્ષિત રાખવામાં આવી છે.
આગળ જુઓ





















