શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મહેસાણાઃ શ્વાનને બચાવવા જતાં કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર ત્રણ શિક્ષકોના મોત
મહેસાણાઃ પાંચોટ તળાવમાં કાર ખાબકતા ત્રણ શિક્ષકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે વહેલી સવારે રોડ પાસે આવેલા તળાવમાં યુવતી અને બે પુરુષ શિક્ષકના મોત થયા છે. શિક્ષકો મહેસાણાથી નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે પાંચોટ તળાવ પાસે કૂતરું વચ્ચે આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. કૂતરાને બચાવવા જતાં કાર તળાવામાં ખાબકી હતી અને 3 શિક્ષકોના કાર સાથે તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબીની મદદથી કાર તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ પછી ગામના લોકો દ્વારા કારમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
મહેસાણા
![Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e5ba8d4ced956cbf2f60200ce93fb2731720082388525922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટી
![Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b9571a4f34c3d8927d95b63e8dd3b5e81720058996366722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
![Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/c6fbe18bac20a751a7c11b01f5b1ba571719218306466922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana Rain । મહેસાણા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો વરસાદી માહોલ
![Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/02c36d955de8ccc1f804c9a702643f461719040676285922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા
![Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/e7a0b1ec867323ecb6c77364c2e5384817185419610721012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Dudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement