શોધખોળ કરો
Advertisement
Mehsana: જો તમે તમારા બાળકને ફોન આપો છો તો તમારે આ વીડિયો જોવો ખૂબ જરૂરી છે
જો તમે પણ મોબાઇલ ચાર્જિંગમાં (mobile charging) રાખીને ફોન વાપરતા હોય તો ચેતી જજો નહીંતર જીવ ખોવાનો વારો આવી શકે છે. મહેસાણાના (Mehsana) બહુચરાજીમાં મોબાઇલમાં (Mobile) બ્લાસ્ટ (Blast) થતા યુવતીનું મોત થયું છે. બહુચરાજીના છેટાસણા ગામનો આ બનાવ છે. આ મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના છે. શ્રદ્ઘા દેસાઇ નામની યુવતી ચાર્જિંગમાં મોબાઈલ ભરાવી વાત કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ ફાટતા યુવતીનું મોત નીપજ્યું છે. પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Liveમહેસાણા
Nitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થના
Mehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ
Mehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈ
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
Gas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement