શોધખોળ કરો
Mehsana: કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે વેપારીઓમાં ભારે જાગૃતતા મળી જોવા, શું કહે છે વેપારીઓ?જુઓ વીડિયો
મહેસાણામાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે મહેસાણામાં 12મી મે સુધી નાઈટ કર્ફ્યૂ અમલમાં લાવવામાં આવ્યો છે. અહીં વેપારીઓમાં ભારે જાગૃતતા જોવા મળી છે. વેપારીઓના કહ્યાં પ્રમાણે, નિયંત્રણ ઉપરાંત લોકોની અવર જવર પર પણ કાબૂ લાવવો જોઈએ.
આગળ જુઓ





















