શોધખોળ કરો
મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનનું નકલી FB એકાઉન્ટ બનાવી કરી પૈસાની માંગ, જુઓ વીડિયો
સોશિયલ મીડિયામાં જાણીતા લોકોના ફેક અકાઉંટ (Fake Facebook account ) બનાવી પૈસા પડાવતી ગેંગ ગુજરાતમાં સક્રિય બની છે. કેમ કે હવે પોલીસ અધિકારીઓ બાદ દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy Chairman) ચેરમેન અશોક ચૌધરી (Ashok Choudhary)નું નકલી ફેસબુક અકાઉંટ બનાવી 13 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી છે. આ કેસમાં ડેરીના ચેયરમેન અશોક ચૌધરીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ કેસમાં પોલીસ ફેક અકાઉંટ બનાવી રૂપિયા માંગનાર શખ્સની શોધખોળ કરી રહી છે.
આગળ જુઓ





















