શોધખોળ કરો
Mahesana: ભૂગર્ભ જળ સતત ઉંડા જતા ખેડૂતો પરેશાન
મહેસાણા જીલ્લમાં સતત ભૂગર્ભ જળ ઉડા જતા ખેડૂત પરેશાન થયા છે. ભૂસ્તરજળશાસ્ત્રી વિભાગના અધિકારીએ કહ્યું ભૂગર્ભ જળ ઉડા જાય છે તે ચિંતાનો વિષય,જો આવુજ રહ્યું તો 2025 માં વધુ સંકટ આવી શકે છે.
આગળ જુઓ





















