શોધખોળ કરો
Mehsana:જિલ્લામાં ફાટ્યો કોરોનાનો રાફડો, વહીવટી પ્રશાસન 10 ટીમો બનાવી આવ્યું એક્શનમાં,જુઓ વીડિયો
મહેસાણા જિલ્લામાં બુધવારે કોરોનાના રેકોર્ડબ્રેક 495 કેસ નોંધાયા છે. કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવા માટે વહીવટી પ્રશાસને 10 ટીમો બનાવી છે.અહીં કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવશે.
આગળ જુઓ






















