શોધખોળ કરો
Mehsana Auto Rickshaw Stunt | મહેસાણામાં જાહેર રોડ પર રીક્ષાના સ્ટન્ટ, પોલીસ કાર્યવાહીની માંગ
Mehsana Auto Rickshaw Stunt | બાઇક નહિ પણ રિક્ષાના જુઓ સ્ટંટ. રીક્ષા ચાલક નો રિક્ષા ચલાવી સ્ટંટ કરતો વીડિયો વાયરલ. કડીના વડ વાળા હનુમાન મંદિર નજીકનો વિડિયો. હનુમંત પ્લાઝા આગળ રેલવે ક્રોસિંગ પાસે રિક્ષા ચાલકે કર્યો સ્ટંટ. રીક્ષા ના ત્રણ ટાયર પૈકી એક ટાયર ઉંચુ કરી બતાવ્યા સ્ટંટ. જીવના જોખમે રિક્ષા ચાલક નો સ્ટંટ કરતો વીડિયો વાયરલ.
આગળ જુઓ





















