શોધખોળ કરો
મહેસાણા:વરસાદના કારણે ઇંટોના જથ્થા થયા ભીના, વેપારીઓને મોટું નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
મહેસાણામાં વરસાદના કારણે પાકને તો નુકસાન થયું પરંતુ ઇંટોના જથ્થા પણ ભીના થયા હતા. વરસાદને કારણે ઈંટો ભીની થતા કરોડોનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહયા છે. કમૌસમી વરસાદના કારણે ખેડૂતોની સાથે વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે.
આગળ જુઓ





















