શોધખોળ કરો
મહેસાણાઃ વીજાપુર, વીસનગર, કડીમાં વરસાદથી ખેડૂતોને નુકસાન, જુઓ વીડિયો
મહેસાણા જીલ્લામાં પડી રહેલા સતત વરસાદને કારણે ખેડૂતના પાક ને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. વિજાપુરના કમાલપુર ગામના લોકોએ પોતાને થયેલા નુકસાન અંગેની જાણકારી આપી હતી. કપાસ, કઠોળ અને મગફળીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. વરસાદના કારણે કપાસના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. સરકારની જાહેરાત છતાં કોઈ સર્વે ન થતાં ખેડૂતો નારાજ જોવા મળ્યા હતા.
આગળ જુઓ





















