શોધખોળ કરો
Patan Canal | પાટણમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની કેનાલમાં ભંગાણ, પાણી ખેતરોમાં ફરી વળ્યા
Patan Canal | પાટણ જિલ્લામાં નર્મદા ની કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી આવી સામે. રાધનપુરના અગીચાણા ગામે ખેતરો થયા પાણી પાણી. નર્મદા વિભાગની અંડર ગ્રાઉન્ડ કેનાલ ની પાઇપ લાઈન તૂટતા ખેતરોમાં ભરાયા પાણી. ખેતરમાં ઉભા જીરાના વાવેતરમાં ભ્રષ્ટાચારનું પાણી ભરાતા ખેડૂત ને મોટુ નુકસાન. એક જ પાઇપ લાઈન બે વખત તૂટવા છતાં રીપેર કરતા નથી. 3 થી 4 વીઘા વિસ્તારમાં જીરું વાવેલ પાકમાં પાણી ફરી વળ્યું. પાક નુકસાન નું સર્વે કરી વળતર આપવા ખેડૂતોની માંગ.
આગળ જુઓ





















