શોધખોળ કરો
PM Modi In Sabarkantha | દેશ ચલાવવા માટે સાબરકાંઠા, મહેસાણા જોઈએ
Lok Sabha Elections 2024: પીએમ મોદી આજથી ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ઉત્તર ગુજરાતમાં PM મોદીએ પ્રચંડ પ્રચાર શરુ કરી દીધો છે. આજે પીએમએ પહેલી જાહેરસભા ડીસા ખાતે સંબોધી હતી. ત્યાર બાદ હિંમતનગરમાં પ્રધાનમંત્રી મોદીએ સભા સંબોધી હતી. સાબરકાંઠા, મહેસાણાના ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી હતી.
આગળ જુઓ




















