શોધખોળ કરો
મહેસાણામાં કોણે કોરોનાની વિધિ કરી આપવાનો કર્યો દાવો?, અખબારમાં આપી જાહેરાત
કોરોનાની વિધિ કરી આપવાનો દાવો કરનાર વ્યક્તિને ABP અસ્મિતાએ ખુલ્લો પાડયો હતો. મહેસાણાના વિસનગરના બળદેવદાસ બાપુ નામના શખ્સે અખબારમાં જાહેરાત આપી અંધશ્રદ્ધા ફેલાવી હતી. કોરોનાની સારવાર મેડિકલ પદ્ધતિથી જ કરવા અમારી નાગરિકોને અપીલ છે.
આગળ જુઓ






















