શોધખોળ કરો
ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન, બીકોમમાં સાત રાઉન્ડ બાદ પણ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાનો દાવો
ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોઁધાવ્યો હતો. બીકોમમાં સાત રાઉન્ડ બાદ પણ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાના આરોપ સાથે વિરોધ નોઁધાવ્યો હતો. સાથે જ કાર્યકરોનું કહેવું છે કે ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ આપવાના બહાને 350 વિદ્યાર્થીઓના ફોર્મ દબાવી રખાયા હતા જેના કારણે કોલેજ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
આગળ જુઓ






















