શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃહિંસાના હવાલે બંગાળ
બંગાળમાં ચૂંટણી શરૂ થઈ ત્યારથી માંડી પુરી થઈ ત્યાં સુધી રોજે રોજ હિંસાના સમાચાર આવતા હતા. હવે મમતા બેનર્જી સત્તામાં આવ્યા છે ત્યારે પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. બંગાળની રાજકીય હિંસામાં કોનો હાથ છે?
આગળ જુઓ





















