શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાજપે સરકારના મંત્રી અને સંગઠનના હોદ્દેદારોને સોંપી જવાબદારી, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે હોદ્દેદારોની નિયુક્તિ કરી છે. ભાજપના હોદ્દેદારો અને સરકારના મંત્રીઓને એક એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રી અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ પર ચૂંટણી જીતાડવાની જવાબદારી છે.
આગળ જુઓ





















