સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પ્રદેશ ભાજપની આજે બે બેઠક યોજાશે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે