શોધખોળ કરો
Gujarat Panchayat Election Result: ઉમરપાડા તાલુકા પંચાયતની પાંચ બેઠક પર ભાજપની જીત
સુરતના ઉમરપાડાની ધાનાવડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની જીત થઇ છે.ભાજપના રાજેન્દ્રભાઇ મીચરાભાઈ વસાવાની જીત થઇ છે. તેમજ તાલુકા પંચાયતની તમામ ૮ બેઠક પર ભાજપનો વિજય થયો છે.
આગળ જુઓ





















