શોધખોળ કરો
BTP સાથેના લોકો ભાજપના કાર્યકરોને રોકવાનો કરે છે પ્રયાસઃ ભાજપ સાંસદ મનસુખ વસાવા
ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદાસ્પદ નિવેદન કરનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કેBTP સાથેના લોકો ભાજપના કાર્યકરોને રોકવાનો પ્રયાસ કરે છે
આગળ જુઓ





















