શોધખોળ કરો
"જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે", કોનું છે આ નિવેદન?જુઓ ગુજરાતી ન્યૂઝ
ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે,, જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસે સરદાર પટેલને પણ બદનામ કર્યા છે. આ ઉપરાંત CWCની બેઠકમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠ્યો હતો.
આગળ જુઓ





















