શોધખોળ કરો
CM રૂપાણીના નિવેદન પર કોગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ શું આપી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
કૉંગ્રેસના નેતાઓએ જયપુરમાં દારુ પીધો હોવાનો મુખ્યમંત્રી વિજય રુપાણી પર કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલ કર્યો હતો કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તેની માટે જવાબદાર કોણ છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચતા હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો. તે સિવાય ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે, જો કોગ્રેસના ધારાસભ્યો દારૂડિયા હોય તો અક્ષય પટેલ, બ્રિજેશ મેરજા જેવા લોકો શા માટે તમે પાર્ટીમાં સામેલ કર્યા.અત્યારે તમે તેમને ફરી થી ચૂંટણી શા માટે લડાવો છો ?
આગળ જુઓ






















