શોધખોળ કરો
ભાજપ સરકારમાં વિકાસ કાર્યોથી આકર્ષાઇને કોગ્રેસના ધારાસભ્યો આવ્યાઃ CM રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું ભાજપ સરકારમાં વિકાસ કાર્યોથી આકર્ષાઇને કોગ્રેસના ધારાસભ્યો આવ્યા. શાસક પક્ષના ધારાસભ્ય હોય તો કામો સરળ બને એટલે કોગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા. ધારાસભ્યોના પક્ષપલટા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કોગ્રેસ પાસે મુદ્દાઓ નથી એટલે એ પક્ષ પલટાની વાતો કરે છે. રૂપાણીએ કહ્યું કે, ભાજપે ટીકિટનું વચન આપ્યાની વાત તદ્દન જૂઠી છે. કોગ્રેસની લાલચમાં અમારા એક પણ ધારાસભ્ય આવ્યા નહીં. પેટાચૂંટણીમાં વિકાસના આધારે જનતા ભાજપને મત આપશે. દારૂના નિવેદન પર મુખ્યમંત્રીએ કહ્યું કે મારુ નિવેદન ટ્વિસ્ટ કરીને દર્શાવાયું છે.
રાજનીતિ
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી
આગળ જુઓ























