શોધખોળ કરો
સાંસદ દેવુસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, લોકસભાના અધ્યક્ષ સાથે કરી હતી મુલાકાત
કેવડિયા ખાતે કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સાથે મુલાકાત કરી હતી. દેવુસિંહ કેવડિયા ખાતે ટેન્ટ સીટી 2 માં કૉન્ફ્રસ્ન્સ માં ભાગ લેવા પહોંચ્યા હતા. કોરોના પોઝિટિવ આવતા દેવુસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. મારા સંપર્કમાં આવેલા સૌએ કોરોના ટેસ્ટ કરાવી લેવા તથા આરોગ્યની સંભાળ લેવા વિનંતી.
રાજનીતિ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Parimal Nathwani : પરિમલ નથવાણી સતત ચોથીવાર બન્યા રાજ્યસભાના સાંસદ
Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
આગળ જુઓ






















