શોધખોળ કરો
TMCમાંથી રાજીનામું આપનાર દિનેશ ત્રિવેદીને BJP રાજ્યસભામાં મોકલે તેવી ચર્ચા
પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારની મુશ્કેલીનો કોઈ અંત નથી.પક્ષના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પૈકી એક બેઠક પર દિનેશ ત્રિવેદીને ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલે એવી પણ ચર્ચા છે.
આગળ જુઓ





















