શોધખોળ કરો
...તો ગુજરાતમાં વહેલી થઇ શકે છે ચૂંટણી, જાણો રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કર્યો દાવો?
ઉમરગામના ઘોડિપાડામાં યોજાયેલ ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં રમણ પાટકરે ચૂંટણી વહેલી યોજાવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું પશ્ચિમ બંગાળમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો શક્ય છે કે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે. સાથે જ કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપ તરફી વાતાવરણ જોવા મળ્યું છે. આવા ગરમ માહોલમાં વહેલી ચૂંટણી આવે તો નવાઈ નહી.
આગળ જુઓ





















