શોધખોળ કરો
CM પદ અંગે પાટીદારો બાદ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને, શું કહ્યું કરણીસેનાના અધ્યક્ષે?
મુખ્યમંત્રી(Chief Minister) પદ અંગે પાટીદારો બાદ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને છે. ક્ષત્રિય સમાજ(Kshatriya community)માંથી આવતા નેતાને મુખ્યમંત્રી બનાવવાની કરણી સેનાએ માંગ કરી છે. રાજપૂત કરણ સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજાએ કહ્યું કે, અગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ક્ષત્રિય સમાજના વ્યક્તિ હોય.
આગળ જુઓ





















