શોધખોળ કરો
Yagnesh Dave | 'લલિત કગથરાની વાત હાસ્યાસ્પદ લાગે છે કે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી કરે તો આ કરશે'
Yagnesh Dave | કોંગ્રેસ નેતા લલિત કગથરાના નિવેદન મામલે ભાજપના પ્રવકતા ડો. યગ્નેશ દવેની પ્રતિક્રિયા. લોકસભાની ચૂંટણી દેશની સૌથી મોટી ચૂંટણી છે. કોંગ્રેસના નિવેદન અત્યંત છીછરા કક્ષાના થતા જાય છે. ઉમેદવારની સામે ઉમેદવારનો જંગ હોવાની વાત નથી,મુદ્દો છે જનતાના વિકાસનો. લલિત કગથરા નું નિવેદન અત્યંત હાસ્યાસ્પદ છે. કોંગ્રેસને પહેલાં તો ચૂંટણી લડવા ઉમેદવાર નાં મળ્યા. ચાલુ ધારાસભ્યો પક્ષ છોડી ને જતા રહેતા 17 નાં બદલે હવે 11 ધારાસભ્યો રહી ગયા છે.
રાજનીતિ
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
આગળ જુઓ



















